રઘુપતિ રાઘવ
श्री राम · Bhajan
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ॥ (ધ્રુવપદ)
સુંદર વિગ્રહ મેઘશ્યામ,
ગંગા તુલસી શાલિગ્રામ॥ રઘુપતિ રાઘવ...
ભદ્રગિરીશ્વર સીતારામ,
ભગત-વત્સલ સીતારામ॥ રઘુપતિ રાઘવ...
જાનકી રમણા સીતારામ,
જયજય રાઘવ સીતારામ॥ રઘુપતિ રાઘવ...
કૌશલ્યા નંદન સીતારામ,
દશમુખ મર્દન સીતารામ॥ રઘુપતિ રાઘવ...
અચ્યુત કેશવ સીતારામ,
રામ નારાયણ સીતારામ॥ રઘુપતિ રાઘવ...